ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના લરકાના વિસ્તારમાં બીબી આરિફા ડેન્ટલ કૉલેજમાં નમ્રતા ચંદાની નામની વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી. આ વિદ્યાર્થીનો મૃતદેહ હોસ્ટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસ અને પરીવારજનોએ આત્મહત્યાની વાતને નકારી છે. યુવતીના ભાઇએ આ મુદ્દે યોગ્ય તપાસની માંગ કરી છે. આ કેસએ મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જગાવી હતી. પાકિસ્તાની સોશિયલ મીડિયામાં જસ્ટીસ ફોર નમ્રતા નામના કેમ્પેઇન ચાલી રહ્યાં છે. પાકિસ્તાની ક્રિકેટરે આ સોશિયલ મીડિયા પર પણ આ કેમ્પેઇને સપોર્ટ કર્યો હતો.